ઘણા લોકોના કારકિર્દી બરબાદ કરી દીધી છે સલમાને જાણો કોણ કોણ સામેલ છે આ લિસ્ટ માં

ઘણા લોકોના કારકિર્દી બરબાદ કરી દીધી છે સલમાને જાણો કોણ કોણ સામેલ છે આ લિસ્ટ માં

બોલિવૂડ એક્ટર સલમાન ખાન નું બોલિવૂડ ઇન્ડુસટ્રી બોવ મને છે. તે ભાઇજાનના નામ થી પ્રખ્યાત છે. સલમાન ખાન પર સુશાંત સિંહ રાજપૂત ની કારકિર્દી બરબાદ કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. તથા લોકોએ સલમાન પર સૂરજ પંચોલીનો સાથ આપવાનો આરોપ લગાડ્યો છે.
મળતી માહતી મુજબ, તમને જણાવી દઈએ કે સલમાને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી ની અંદર ઘણા લોકોને લોન્ચ પણ કર્યા છે. સલમાને અમુક લોકોની કારકિર્દી પણ બગાડી છે. જે પણ સલમાન ની સામે પડે તેની કારકિર્દી પુરી કરી નાખે છે. બોલિવૂડ માં ઘણા એવા સ્ટાર છે જેણે તેની કારકિર્દી ખતમ કરવાનો આરોપ લગાવ્યો છે.
વિવેક ઓબેરોય

વિવેક ઓબેરોય સૌથી પહેલા સલમાન ની દાદાગીરી નો વિરોધ કર્યો હતો. આ માહિતી વિવેકે મીડિયા સમક્ષ આપી હતી. તમને જણાવી દઈએ કે, એશ્વર્યા અને સલમાન ના બ્રેકઅપ બાદ વિવેકે એક મીડિયા મીટીંગ બોલાવી હતી. તથા આ મીટીંગમાં તેણે કહ્યું હતું કે સલમાન તરફ થી તેને મારી નાખવાની ધમકી મળી રહી છે. ત્યાર બાદ એવા મીડિયા સમક્ષ ન્યૂઝ આવ્યા હતા કે વિવેકની કારકિર્દી સલમાને બોલિવૂડમાં બરબાદ કરી દીધી છે.
જ્હોન અબ્રાહમ

એક પ્રવાસ દરમિયાન જ્હોન અને સલમાન વચ્ચે ફી બાબતે તકરાર થઈ હતી. આ તકરાર બાદ સ્ટાર પાવર નો લાભ લઈને જ્હોન ને ફિલ્મોમાંથી બહાર કઢાવી નાખ્યો હતો. આ કારણ ના લીધે જ્હોને પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે.
અરિજિત સિંઘ

એક એવોર્ડ શૉ દરમિયાન સલમાને અરિજિત ની મજાક ઉડાવી હતી. બદલામાં અરિજિતે પણ સલમાન ની મજાક ઉડાવી. પરંતુ સલમાન ને આ વાત ગમી નહીં. સલમાને તેની દરેક ફિલ્મ ની અંદર અરિજિત ના ગીત પર પ્રતિબંધ લગાવી દીધો. આ ઉપરાંત બીજાની ફિલ્મો માંથી પણ તેના ગીત કાઢી નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ તે વધારે બગાડી શક્યો નહીં.
સંજય લીલા ભણસાલી

ફિલ્મ ગુઝારિશ માં બને વચ્ચે થયેલા વિખવાદ ને ભૂલીને સંજય લીલા ભણસાલી દ્વારા સલમાનને ફિલ્મ ઈન્શલ્લાહમાં લેવામાં આવ્યો હતો. પરંતુ સલમાન ની દાદાગીરી ના કારણે આ ફિલ્મ શરુ થતા પહેલા જ બંધ થઈ ગઈ.
રિતિક રોશન

ગુઝારીશ ફિલ્મ પછી એક બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચેની આ બાબત નો અંત હજી પણ આવ્યો નથી. જો કે સલમાન રિતિક નું કઈ બગાડી શક્યો નહીં કેમ કે બંને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ની શરૂઆત થી જ સંકળાયેલા છે એટલે.
અભિનવ કશ્યપ

સલમાન ખાનની ફિલ્મ દબંગ ને દિગ્દર્શિત કરનાર ડિરેક્ટર અભિનવ કશ્યપે તેના પરિવાર પર અનેક આરોપો લગાવ્યા છે. અભિનવ કશ્યપ એમ પણ કયું હતું કે ખાન પરિવારના કારણે તે 9 વર્ષ થી પરેશાન છે. તથા તેણે તેની કારકિર્દી પણ ખરાબ કરી છે.
સાહિલ ખાન

સ્ટાઇલ જેવી ફિલ્મોમાં સારું કામ કરી ચૂકેલા સાહિલ ખાને કોઈનું પણ નામ લીધા વગર કહ્યું હતું કે, બોલિવૂડ ના એક અભિનેતા દ્વારા તેમને ફિલ્મોથી કાઢી નાખવામાં આવ્યો છે. તેણે એકસોશ્યિલ મીડિયા દ્વારા આવી જાહેરાત કરી હતી.
સોનુ નિગમ

સોનુ નિગમ એક વિડિઓ દ્વારા સલમાન ખાન પર કટાક્ષ કરતા કહે છે કે મેં તેમની દાદાગીરીનો વિરોધ કર્યો છે. પરંતુ સોનુ નિગમ આ કોઈના નામ લીધા વગર બોલે છે. અને નવા સિંગર પણ તેનો વિરોધ કર્યો છે. નવા સિંગર માં અરિજિત સિંહ નું નામ લે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *