વિદ્યાર્થીઓ એ શાળા માટે બનાવ્યું આયુર્વેદિક સેનેટાઈઝર ટનલ, જાણો તેની ખાસિયતો

વિદ્યાર્થીઓ એ શાળા માટે બનાવ્યું આયુર્વેદિક સેનેટાઈઝર ટનલ, જાણો તેની ખાસિયતો

પશ્ચિમ બંગાળના પૂર્વ બર્દ્વાન જિલ્લા ની 1 સ્કૂલ માં શાળાના વિધાર્થીએ સ્કૂલ માં પ્રવેશતા લોકો ને સૅનેટાઇઝ કરવા માટે આયુર્વેદિક સ્વચ્છતા ટનલ બનાવી છે. સ્કૂલ ના પ્રવક્તા એ જણાવ્યું કે આ ટનલ માં 12 જેટલા લોકોને સૅનેટાઇઝર કરી શકાય છે. આ એક અગત્યની વાત છે.
આયુર્વેદિક તેલનો ઉપયોગ
વિધાર્થીઓ એ સ્કૂલ ના ટેક્નોલોજી ક્લ્બ ના વર્કશોપમાં શિક્ષકોના માર્ગદર્શન નીચે આયુર્વેદિક તેલ, મેન્થોલ અને થાઇમ તેલ વાપરી ને ઉત્પાદન કર્યું હતું.

સ્કૂલ ના પ્રવક્તા એ જણાવ્યું કે ટનલ માં આવતા લોકો પર હર્બલ જંતુનાશક પદાર્થો નો આપમેળે છટકાવ કરે છે.
ટનલ નુકશાનકારક કેમિકલ વિનાનું છે.
સામાન્ય રીતે સોડિયમ હાયપોક્લોરાઇટનો ઉપયોગ જંતુનાશક પદાર્થ તરીકે થાય છે. જે મનુષ્ય પર વિપરીત અસર કરે છે. આની પહેલા કોલકાતાના બિરલા ઔદ્યોગિક અને તકનીક સંગ્રહાલયમાં આર્યુવેદીક ટનલ ની સ્થાપના કરવામાં આવી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *